top
મૂડ ઓફ ધ નેશન સર્વેમાં PM પદની રેસમાં કેજરીવાલથી આગળ અભિજીત દિપકે; જાણો રાહુલ ગાંધી કયા નંબરે
ઇન્ડિયા ટૂડે-સીવોટર દ્વારા કરવામાં આવેલા ' મૂડ ઓફ ધ નેશન ' (MOTN) સર્વેમાં વડાપ્રધાન પદ માટે પસંદગીના ઉમેદવાર અંગે પ્રશ્ન કરવામાં આવ્યો હતો. આ પ્રશ્નો પર લોકોએ જે જવાબ આપ્યા તે આશ્ચર્યજનક છે. જંતર-મંતર વિરોધ કરનારી ' કોકરોચ જનતા પાર્ટી ' નો સંસ્થાપક અભિજીત દિપકેને પણ કેટલાક લોકોએ વડાપ્રધાન પદ માટે પસંદગીનો ઉમેદવાર ગણાવ્યો. રસપ્રદ વાત એ છે કે , તેમણે આ રેસમાં તેના ' ગુરુ ' અરવિંદ કેજરીવાલને પણ પાછળ છોડી દીધા છે. CJP ની સ્થાપના પહેલા , દિપકેએ કેજરીવાલની આમ આદમી પાર્ટી સાથે લાંબા સમય સુધી કામ કર્યું હતું. MOTN સર્વેમાં 1.3% ઉત્તરદાતાઓએ અભિજીત દિપકેને ભારતના આગામી વડાપ્રધાન ...
Read full article on Khabarchhe