top
જન્મદિનના દસેક દિવસ પહેલા PM મોદી ગુજરાતના પ્રવાસે આવશે! વડાપ્રધાનની આ મુલાકાતથી નવસારીના રાજકારણ હલચલ
PM નરેન્દ્ર મોદી 8 સપ્ટેમ્બરે નવસારીમાં જિલ્લા ભાજપના 'કમલમ' કાર્યાલયનું લોકાર્પણ કરશે. તેઓ પક્ષના કાર્યકરો અને બૌદ્ધિકો સાથે સંવાદ પણ કરશે.
Read full article on News18 Gujarati