top
PM સૂર્ય ઘર યોજના: સબસીડીના પૈસાથી જલસા કરનારા પર શિકંજો, હવે રકમ સીધી જશે લોન ખાતામાં
પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ સબસીડીના પૈસાનો દુરુપયોગ કરનારાઓ પર સરકારે લાલ આંખ કરી છે. હવે સોલાર સબસીડી સીધી તમારા બેંક લોન એકાઉન્ટમાં જ જમા થશે.
Read full article on Gujarati Jagran