top
PM મોદીની ઉપસ્થિતિમાં ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય પરેડનો પ્રારંભ, વિવિધ સુરક્ષા દળોએ શિસ્તબદ્ધ કદમતાલથી આપ્યો દેશભક્તિનો સંદેશ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિશેષ ઉપસ્થિતિમાં ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય અને ઐતિહાસિક પરેડનો પ્રારંભ થયો છે. દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષાનું પ્રતીક એવી આ પરેડને યાદગાર બનાવવા માટે દેશના વિવિધ સુરક્ષા દળો, પોલીસ ટુકડીઓ અને વિશિષ્ટ દળો સંપૂર્ણપણે સજ્જ થઈને મેદાને ઉતર્યા છે.
Read full article on News18 Gujarati