business
PM E-Bus Sewa Vadodara: સયાજીગંજથી 6 મહત્વપૂર્ણ રૂટ માટેનું સમયપત્રક જાહેર, દર 22 મિનિટે મળશે ઈ-બસ
PM E-Bus Sewa Vadodara: વડોદરા મહાનગરપાલિકા દ્વારા PM ઈ-બસ સેવા હેઠળ સયાજીગંજથી સિંધરોટ, રણોલી, સાવલી, આજવા, પાદરા અને પોર GIDC રૂટનું દૈનિક સમયપત્રક જાહેર કરાયું છે.
Read full article on Gujarati Jagran