top
પશ્ચિમ એશિયામાં શાંતિ લાવવામાં ભારત મદદ કરી શકે છે: PM મોદી સાથે મુલાકાતમાં ઈરાનના પ્રમુખનું મોટું નિવેદન
વડાપ્રધાન મોદીએ 31 ઓગસ્ટે કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં SCO સમિટ દરમિયાન ઈરાનના રાષ્ટ્રપ્રમુખ મસૂદ પેઝેશ્કિયાન સાથે મુલાકાત કરી. બંને નેતાઓએ ચાબહાર બંદર, હોર્મુઝની સમુદ્રધૂની અને પશ્ચિમ એશિયા સંકટ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરી. પેઝેશ્કિયાને જણાવ્યું કે અમેરિકાએ વચન ન પાળ્યું હોવા છતાં ઈરાન આખરી સમજૂતી માટે પ્રતિબદ્ધ છે. ભારત આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા મજબૂત કરવામાં મદદરૂપ થઈ શકે છે.
Read full article on Gujaratsamachar