top
ભીલડીમાં PM ખેડૂતો સાથે કરશે ‘ખાટલા સભા’: ગ્રામીણ-કૃષિ વિકાસ પર થશે સંવાદ
બનાસકાંઠા: ભીલડી મુકામે એક વિશિષ્ટ અને મહત્ત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન થવા જઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભીલડી ખાતે સ્થાનિક ખેડૂતો સાથે સીધો સંવાદ સાધવા માટે ‘ખાટલા સભા’ યોજશે. દેશના પ્રધાનસેવક અને ખેડૂતો વચ્ચેનો આ એકદમ દેશી અને પરંપરાગત અંદાજ નોખો અને આકર્ષક બની રહેશે. વડાપ્રધાન મોદી ગામડાના દેશી ખાટલા પર બેસીને ખેડૂતો સાથે ગ્રામીણજીવન, કૃષિ […] The post ભીલડીમાં PM ખેડૂતો સાથે કરશે ‘ખાટલા સભા’: ગ્રામીણ-કૃષિ વિકાસ પર થશે સંવાદ appeared first on chitralekha.
Read full article on Chitralekha