politics
PM મોદીએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો મોર અને ગાયોને ચારો ખવડાવતો વીડિયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક નવો વીડિયો અપલોડ કર્યો છે, જે ગઇકાલે સ્વતંત્રતા દિવસ સમારોહ માટે લાલ કિલ્લે રવાના થતાં પહેલાં બનાવવામાં આવ્યો હતો. આ વીડિયોને સોશિયલ મીડિયા પર લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. વીડિયોમાં વડાપ્રધાન મોરને દાણા અને ગાયોને ચારો ખવડાવતા જોવા મળી રહ્યા છે. વીડિયોની શરૂઆતમાં તેઓ ગાયોને [...]
Read full article on Chitralekha