top
PM મોદીએ કહ્યું: “બ્રિક્સ પરિવાર 4 થી વધીને 21 દેશોનું થયું, BRICS દેશોમાં વિશ્વની 40% GDP”
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને BRICS નેતાઓ સાથે શુક્રવારે BRICS બિઝનેસ ફોરમમાં વૈશ્વિક વેપાર અંગે ચર્ચા કરી. PM મોદીએ જણાવ્યું હતું કે BRICS દેશો વિશ્વની અડધી વસ્તીનું ઘર છે અને વિશ્વના GDP ના 40% ફાળો આપે છે. ભારત વેપારનો વિસ્તાર કરવા માંગે છે અને આ માટે સુરક્ષિત દરિયાઈ માર્ગો જરૂરી છે. મોદીએ [...]
Read full article on Gujaratmitra