top
PM મોદી-બેલ્જિયમ PMની મુલાકાત બાદ 14 મોટા નિર્ણય, જાણો ભારતને શું ફાયદો થશે
વડાપ્રધાન મોદીના આમંત્રણથી બેલ્જિયમના PM બાર્ટ ડિ વર 2થી 4 સપ્ટેમ્બર ભારતની મુલાકાતે આવ્યા છે. નવી દિલ્હીમાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય દ્વિપક્ષીય બેઠકમાં સંરક્ષણ, ઊર્જા, આર્થિક રોકાણ, સુરક્ષા અને ટૅક્નોલૉજી સહિત વિવિધ ક્ષેત્રોમાં સહયોગ મજબૂત કરવા 14 કરારો થયા. CBI અને બેલ્જિયન પોલીસ વચ્ચે ગુના નિયંત્રણ માટે પણ સમજૂતી કરાઈ.
Read full article on Gujaratsamachar