top
PNB Fake Currency: PNBની કરન્સી ચેસ્ટમાંથી રૂપિયા 7.40 કરોડની નકલી નોટ મળી આવી, અનેક અધિકારીઓ સામે ફરિયાદ દાખલ
PNB Fake Currency: પંજાબ નેશનલ બેન્ક(PNB)ની કરન્સી ચેસ્ટમાં ઓડિટ સમયે રૂપિયા 7.40 કરોડના નકલી નાણાં(Fake Currency) મળી આવતા બેન્કિંગ વ્યવસ્થા પર ગંભીર પ્રશ્ન સર્જાયો છે.
Read full article on Gujarati Jagran