top
પંચમહાલ: ગોધરાના બામરોલી ખુર્દ ગામે ઘૂંટણસમા પાણીમાંથી અંતિમયાત્રા કાઢવા ગ્રામજનો મજબૂર, નાળુ બનાવવાની ઉગ્ર માગ
પંચમહાલના ગોધરા તાલુકાના બામરોલી ખુર્દ ગામમાં તંત્રની બેદરકારી છતી થઈ છે. અહીં મેશરી નદીના પાણી માર્ગ પર ફરી વળતા સ્મશાન સુધી પહોંચવા ગ્રામજનોને ઘૂંટણસમા પાણીમાંથી મૃતદેહ લઈ જવાની ફરજ પડી રહી છે. વર્ષોથી રજૂઆતો છતાં કોઈ ઉકેલ ન આવતા ગ્રામજનોમાં રોષ વ્યાપ્યો છે અને તાત્કાલિક નાળુ/કોઝવે બનાવવાની માંગ ઉઠી છે.
Read full article on Gujaratsamachar