top
Porbandar: વિસાવાડામાં કુખ્યાત શખ્સોએ ક્રૂરતાની હદ વટાવી, શરણાઈ સાંભળવા પ્રૌઢના ગળામાં દોરડું બાંધી પરાણે શરણાઈ વગાડાવી
Porbandar Crime News: પોરબંદરના વિસાવાડા ગામમાં શરણાઈ વાદક ફિરોઝ રાઠોડનું અપહરણ કરી, ગળામાં દોરડું બાંધી માર મારવામાં આવ્યો અને હત્યાનો પ્રયાસ કરાયો. પોલીસે બે આરોપીઓ ખોડા કેશવાલા અને નાગાજણ ઓડેદરા વિરુદ્ધ અપહરણ અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધી ધરપકડ કરી છે.
Read full article on Gujarati Jagran