crime
Porbandar Sea Tragedy: માધવપુર દરિયામાં દિલ્હીનું શર્મા દંપતી તણાયું! પત્નીનું મોત, પતિની હાલત ગંભીર
દરિયાના પાણીમાં પગ બોળવા જતાં અચાનક આવેલા પાણીના મોજાએ પત્નીને દરિયામાં ખેંચી લીધી; બચાવવા પડેલા પતિને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો.
Read full article on News18 Gujarati