top
Power Corridor: વાઘાણીને આંખો આવી ને કેબિનેટ બ્રિફિંગ અટક્યું; TATA-Meta જેવી કંપનીઓ ગુજરાતમાં રોકાણ માટે લાઇનમાં
અમદાવાદ TP સ્કીમ સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાન કરનાર ગુજરાતનું પ્રથમ શહેર બનશે. જીતુ વાઘાણીને કન્જેક્ટિવાઇટિસ થતા કેબિનેટ બ્રિફિંગ રદ થયું. TATA-Meta જેવી કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરશે.
Read full article on News18 Gujarati