politics
પ્રભુ ભક્તિ સાથે રાષ્ટ્ર ભક્તિમાં જોડાયા BAPS અટલાદરા મંદિરના પૂજ્ય સંતો
સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સંતો, ભાવિક ભક્તો અને બાળકોએ રાષ્ટ્રધ્વજને સલામી આપી; રાષ્ટ્રની ઉન્નતિ અને વિશ્વશાંતિ માટે પ્રાર્થના વડોદરા: ભારતના 80મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે અટલાદરા સ્થિત BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે દેશભક્તિ અને ભક્તિભાવનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. સવારે શણગાર આરતી બાદ મંદિરના પૂજ્ય સંતો મંદિરના પટાંગણમાં એકત્ર થયા હતા. પ્રભુ ભક્તિ બાદ પૂજ્ય સંતો [...]
Read full article on Gujaratmitra