politics
પરિસીમન બિલ પર કેન્દ્ર સરકારનો પ્લાન ફેલ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે પરિસીમન બિલ પર કેન્દ્ર સરકારની વ્યૂહરચના સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ હોવાનો દાવો કર્યો છે. તેમણે દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં વિપક્ષી એકતા દ્વારા સરકારના પ્લાનને નિષ્ફળ બનાવવાની આખી કહાની જણાવી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે બજેટ સત્ર દરમિયાન રજૂ કરાયેલું આ મહત્વપૂર્ણ બિલ સંસદમાં જરૂરી બે-તૃતીયાંશ બહુમતી ન મળવાના કારણે ૧૭ એપ્રિલના [...]
Read full article on Chitralekha