top
પ્રયાગરાજ પાસે ફટાકડા ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ, 5નાં મોત; અનેક લોકો ફસાયા, આસપાસનાં મકાનો પણ ધરાશાયી
ઉત્તર પ્રદેશમાં પ્રયાગરાજ અને કૌશાંબી બોર્ડર નજીક ફટાકડા ફેક્ટરીમાં આજે બપોરે ભયાનક વિસ્ફોટ થતાં અફરાતફરી મચી ગઈ હતી. કૌશાંબી જિલ્લાના મોહમ્મદપુર ગામમાં બપોરે લગભગ 12:30 વાગ્યે થયેલા આ વિસ્ફોટમાં અત્યાર સુધીમાં 5 લોકોનાં મોત થયાની માહિતી સામે આવી છે, જ્યારે 25 લોકો ઘાયલ થયા છે. ફેક્ટરીમાં કામ કરતા આશરે 15 લોકો હજુ પણ અંદર ફસાયા [...]
Read full article on Gujaratmitra