Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

પતિના મોત બાદ સાસુ-સસરાને આપી ધમકી! મિલકત નામે કરાવવા અત્યાચાર ગુજાર્યો

📰 News18 Gujarati 🕐 1 min read 📅 August 12, 2026 👁 6 views
પતિના મોત બાદ સાસુ-સસરાને આપી ધમકી! મિલકત નામે કરાવવા અત્યાચાર ગુજાર્યો
જર, જમીન ને જોરુ એ ત્રણે કજિયાનાં છોરું. આ કહેવતને રાજકોટમાં સાર્થક કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મિલકત નામે કરાવવા માટે વિધવા પૂત્રવધુ અને પૌત્રીઓ દ્વારા જ દાદા અને દાદીને ત્રાસ અપાતો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે 74 વર્ષીય વૃદ્ધા પુષ્પાબેન જોશીએ પોતાની પુત્રવધૂ કિન્નરીબેન અને બે પૌત્રીઓ પંછીબેન તથા ભાવ્યાબેન સામે ફરિયાદ નોંધાવી છે.
Read full article on News18 Gujarati

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan