top
પુત્રીના નિવેદનથી માતાની ખુરશી ગઈ? તેલંગાણા કોંગ્રેસમાં વિખવાદ, CMએ મંત્રીને હટાવ્યા
તેલંગાણામાં કોંગ્રેસના આંતરિક વિવાદ વચ્ચે મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ મંત્રી કોંડા સુરેખાને કેબિનેટમાંથી હટાવ્યા છે. પુત્રીના વિવાદાસ્પદ નિવેદનો બાદ શિસ્ત સમિતિની ભલામણથી આ નિર્ણય લેવાયો. રાજ્યપાલને સત્તાવાર ભલામણ મોકલાઈ છે. આ ઉપરાંત, ચિન્ના રેડ્ડીને પણ પ્લાનિંગ બોર્ડના પદ પરથી હટાવી ગડવાલ વિજયાલક્ષ્મીને જવાબદારી સોંપાઈ છે.
Read full article on Gujaratsamachar