business
Q1 Results: ફાર્મા સેક્ટરની 2 કંપનીઓએ જાહેર કર્યા પરિણામ, રોકાણકારોને મળશે ડિવિડન્ડ
નેટકો ફાર્માના Q1 પરિણામ વધારે કમજોર રહ્યા. કંપનીની આવક 44.7 ટકા ઘટીને 735.2 કરોડ રહી, જ્યારે ગત વર્ષના સમાન ક્વાર્ટરમાં તે 1,328.9 કરોડ રૂપિયા હતી. ચોખ્ખા નફામાં પણ 57 ટકા ઘટાડો આવ્યો અને તે 206.5 કરોડ રહ્યો, જે એક વર્ષ પહેલા 480.7 કરોડ હતો.
Read full article on News18 Gujarati