top
રાજકોટમાં ખુલ્લેઆમ દેશી પોટલીના વેચાણનો વીડિયો વાયરલ
દારુ બંધીના દાવાઓ સામે વધુ એક વખત સવાલ ઊભા થયા છે. ત્યારે રાજકોટ શહેરનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. દાવા પ્રમાણે આ વીડિયો બેડી ચોકડી પાસેનો હોવાનું અનુમાન છે. જેમાં જોઈ શકાય છે કે ખુલ્લેઆમ દેશી દારુની કોથળીઓનું વેચાણ થઈ રહ્યું છે. મહત્વનું છે કે આ વીડિયો વાયરલ થતાં કુવાડવા પોલીસે તાત્કાલિક અસરથી તપાસ શરૂ કરી છે. જો કે ન્યૂઝ18 ગુજરાતી આ વાયરલ વીડિયો અંગે પુષ્ટિ કરતું નથી.
Read full article on News18 Gujarati