crime
રાજકોટમાં વ્યાજખોરોએ હેવાનિયતની હદ વટાવી, પતિને આપેલા નાણાંનું વ્યાજ વસૂલવા પત્ની ઉપર બે વખત દુષ્કર્મ ગુજાર્યું
Rajkot Crime News: શહેરમાં વ્યાજખોરી અને શારીરિક શોષણનો એક અત્યંત શરમજનક કિસ્સો બન્યો છે, વ્યાજખોરે માનવતાને નેવે મૂક્યાનો એક કિસ્સો પોલીસ મથકમાં નોંધાયો છે.
Read full article on Gujarati Jagran