top
રાજસ્થાનની 611 સરકારી શાળા બીલ્ડિંગ વગર જ ચાલી રહી છે, સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું
રાજસ્થાનમાં સરકારી શાળાઓમાં માળખાકીય સુવિધાઓની મોટી અછત સામે આવી છે. રાજ્ય સરકારે શુક્રવારે વિધાનસભામાં માહિતી આપતાં જણાવ્યું હતું કે , રાજ્યભરમાં 611 સરકારી શાળાઓ પોતાના મકાન વગર ચાલી રહી છે. સત્તાધારી ભાજપ સરકારે શાળાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જોવા મળતી આ ખામીઓ માટે અગાઉની કોંગ્રેસની અશોક ગેહલોત સરકારને જવાબદાર ઠેરવી છે. ઝાલાવાડની શાળામાં સર્જાયેલી દુર્ઘટના બાદ હાથ ધરાયેલા ઓડિટનો હવાલો આપતાં ભાજપે જણાવ્યું હતું કે , આ રિપોર્ટે સરકારી શાળાઓની ભયજનક સ્થિતિ ખુલ્લી પાડી દીધી છે. ભાજપે તેને ગેહલોત સરકારનું પાપ ગણાવતા કહ્યું હતું કે વર્તમાન સરકાર હવે પરિસ્થિતિ સુધારવાનો પ્રયાસ કરી રહી છે. આ ચોંકાવનારો ખુલાસો વિધાનસભામાં વિપક્ષના નેતા ટીકારામ જુલી દ્વારા ...
Read full article on Khabarchhe