top
રામ મંદિરના નામે મહિલાએ આપ્યો 4 કરોડનો ચેક, ખાતામાં નીકળ્યા ફક્ત 3 રૂપિયા... એક્શનની તૈયારીમાં બેંક
અયોધ્યામાં રામ મંદિર સાથે જોડાયેલા ચેક બાઉન્સ થવાનો એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. ચેન્નાઈની એક મહિલા ભક્તે રામ મંદિરના કર્મચારીઓની સુવિધા માટે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને ₹4 કરોડનો ચેક આપ્યો હતો. જ્યારે ટ્રસ્ટે ચેક જમા કરાવ્યો , ત્યારે ચકાસણીમાં ખાતામાં ફક્ત ₹3 જ હોવાનું બહાર આવ્યું. પૂરતી રકમ ન હોવાને કારણે ₹4 કરોડનો ચેક બાઉન્સ થઇ ગયો. અહેવાલો અનુસાર , મહિલા શ્રદ્વાળું ઇચ્છતી હતી કે તેનું ₹4 કરોડનું દાન ખાસ કરીને રામ મંદિરના કર્મચારીઓ માટે સુવિધાઓ માટે ખર્ચવામાં આવે. આના માટે તેણે ટ્રસ્ટ પાસેથી આ અંગે લેખિત ખાતરી માંગી હતી ; જો કે , ટ્રસ્ટે આવી લેખિત ...
Read full article on Khabarchhe