top
રામલીલા મેદાનમાં વિપક્ષની ‘વૉટ બચાવો, દેશ બચાવો’ મહારેલી માટે તૈયારીઓ તેજ
નવી દિલ્હી: મતદારોના નામોની કથિત ગેરરીતિઓ અને ચૂંટણી પ્રક્રિયાના મુદ્દે કેન્દ્ર સરકાર સામે મોરચો માંડવા માટે વિપક્ષી ગઠબંધન ‘INDIA’ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા રામલીલા મેદાન ખાતે વિશાળ ‘વૉટ બચાવો, દેશ બચાવો’ જન માર્ચ અને મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. મિન્ટો રોડથી રામલીલા મેદાન સુધી યોજાનારા આ માર્ચ અને મહારેલીને પગલે રાજધાની દિલ્હીમાં રાજકીય […] The post રામલીલા મેદાનમાં વિપક્ષની ‘વૉટ બચાવો, દેશ બચાવો’ મહારેલી માટે તૈયારીઓ તેજ appeared first on chitralekha.
Read full article on Chitralekha