crime
Rajko: નાના મવાના ફ્રૂટ વેપારી સાથે રૂ. 6.71 લાખની ઠગાઈ, બિહારના ગઠિયાએ લીચીનો જથ્થો મોકલવાના બહાને પૈસા પડાવ્યા
રાજકોટના નાનામવા રોડ પરના ફ્રૂટ વેપારી કૌશરભાઈ મેતર સાથે બિહારના વેપારીએ લીચી મોકલવાના બહાને 6.71 લાખ રૂપિયાની ઓનલાઈન છેતરપિંડી કરી. ભોગ બનનાર વેપારીએ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
Read full article on Gujarati Jagran