business
Rajkot: બેડી માર્કેટયાર્ડના વેપારી સાથે રૂ 1.63 કરોડની ઠગાઈ, સુરતના ભાગીદારે શેરબજારમાં નાણાં ડૂબાડી હાથ ઊંચા કરી દીધા
Rajkot: રાજકોટના રણછોડનગરમાં રહેતા બેડી માર્કેટીંગ યાર્ડની પેઢીમાં મેતાજી તરીકે નોકરી કરતા વેપારી સાથે ભાગીદારીમાં પ્લાસ્ટિકના રો-મટીરીયલના વેપારમાં મોટા નફાની લાલચ આપી રૂપિયા પડાવી મોટી રકમ શેરબજારમાં હારી જતા હાથ ઊંચા કરી દેતા રાજકોટ યાર્ડના વેપારીએ રૂ.1.63 કરોડની છેતરપિંડીની સુરતના શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે
Read full article on Gujarati Jagran