top
Rajkot: નવા રિંગ રોડ પર બ્રિજના કામમાં બેદરકારી સામે કમિશનરની લાલ આંખ, બે ઈજનેરો તાત્કાલિક સસ્પેન્ડ
Rajkot: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સિટીથી કટારીયા ચોકડી તરફ જતા નવા રિંગ રોડ પર નિર્માણાધીન બ્રિજના કામમાં ચાલતી લોટિયા છાપ કામગીરી સામે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ મોટી કાર્યવાહી કરવા આવી છે.
Read full article on Gujarati Jagran