Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
environment

Rajkot Duplicate Ghee: રાજકોટમાં ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો

📰 Abp News 🕐 1 min read 📅 September 18, 2026 👁 4 views
Rajkot Duplicate Ghee: રાજકોટમાં ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો

નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરનાર તત્વો વિરૂદ્ધ રાજકોટ SOG અને મનપાના ફુડ વિભાગે કરી કડક કાર્યવાહી. કેવડાવાડી વિસ્તારની વોલ્ગા ઘી ડેપો પર SOG અને ફુડ વિભાગે દરોડા પાડ્યા દરોડા દરમિયાન સોયાબીન ઓઈલ, વનસ્પતિ ઘી અને મિલ્ક ફેટનું મિશ્રણ કરી નકલી ઘી તૈયાર કરાઈ રહ્યા હોવાનો પર્દાફાશ કર્યો. સ્થળ પરથી 150 કિલોથી શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરાયો. સ્થળ પરથી બે લાખ 83 હજારથી વધુની કિંમતનો શંકાસ્પદ જથ્થો, વનસ્પતિ ઘીના ડબ્બા, બનાવટી બ્રાન્ડિંગ સ્ટીકરો તેમજ પેકિંગ મશનીર સહિતનો માલસામાન પણ જપ્ત કરાયો. દરોડા દરમિયાન હોમમેડ કાઉ ઘી, ગૌશાળાનું શુદ્ધ દેશી ગાયનું ઘી, કામધેનું પ્રિમિયમ ઘી અને લુઝ ઘી મળી કૂલ સેમ્પલ જપ્ત કરાયા.. આરોગ્ય વિભાગે શંકાસ્પદ ઘીના અલગ અલગ ત્રણ નમૂના લઈને તપાસ માટે લેબોરેટરી મોકલવામાં આવ્યા છે.. વર્ષ 2022 અને 2025માં પણ આ જ વોલ્ગા ઘી ડેપો પર આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા.. જેમાં પણ ઘીના નમૂના સબસ્ટાન્ડર્ડ જાહેર થયા હતા. પ્રાથમિક તપાસમાં ડેપો સંચાલક પ્રતિ કિલો 400 રૂપિયા લઈને શંકાસ્પદ ઘી વેચાણ કરતો હતો..

Read full article on Abp News

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan