top
Rajkot Father-Son: ત્રણ દીકરીઓ બાદ જન્મેલા એકના એક દીકરાનું જન્મદિનના એક દિવસ પહેલા જ તેના પિતાએ કેમ ક્રૂરતાપૂર્વક ઢીમ ઢાળી દીધું?
Rajkot Savseta Family: રાજકોટમાં પિતાએ પુત્રની હત્યા કરી. ન્યુ નહેરૂનગરમાં બાબુભાઈ સવસેટાએ પુત્ર રામને હથોડાથી માર્યો. રામ પિતાની ચોરીની ટેવ સુધારવા કહેતો હતો. પોલીસે બાબુભાઈની ધરપકડ કરી.
Read full article on News18 Gujarati