crime
Rajkot: માધાપર ચોકડી નજીક ફૂડ ડિલિવરી બૉયે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું, આર્થિક સંકડામણથી પ્લમ્બરે ગળેફાંસો ખાધો
Rajkot Suicide: રાજકોટ શહેરમાં આપઘાતના બે બનાવો સામે આવતા ચકચાર મચી જવા પામી છે. જેમાં માધાપર ચોકડી નજીક પ્રૌઢે વિષ પાન કરી જીવન ટૂંકાવ્યું છે. જ્યારે આજી ડેમ નજીક કામ ધંધો ના મળતા પ્લમ્બરે ફાંસો ખાઈ લીધો છે.
Read full article on Gujarati Jagran