crime
Rajkot News:રાજકોટમાંથી 12,000 જીલેટીન સ્ટીક અને 4000 ડીટોનેટર પકડાયા
Rajkot News:રાજકોટ-ગોંડલ હાઇવે પર કોઠારીયા સોલ્વન્ટ પાસે આવેલી શિવ હોટલ સામેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે બોમ્બ ડિસ્પોઝલ એન્ડ ડિટેક્શન સ્ક્વોડ ની ટીમને સાથે રાખીને એક બોલેરો પીકઅપ ગાડીમાંથી મોટી માત્રામાં ગેરકાયદેસર રીતે વહન કરાતો વિસ્ફોટક સામાન ઝડપી પાડ્યો છે.
Read full article on Gujarati Jagran