crime
Rajkot News: શીતલ પાર્ક નજીક કૂતરું આડું ઉતરતા રેપિડો બાઈક સ્લીપ, નીચે પટકાયેલી શિક્ષિકા ટેન્કર નીચે ચગદાઈ ગઈ
Rajkot Road Accident: રાજકોટના શીતલ પાર્ક નજીક રેપિડો બાઈક પર જઈ રહેલી શિક્ષિકા પ્રિયંકા દોશીનું કૂતરું આડું ઉતરતા બાઈક સ્લીપ થતા ટેન્કર નીચે કચડાઈ જવાથી કરુણ મોત નીપજ્યું. ગાંધીગ્રામ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે, મૃતક શિક્ષિકાને બે વર્ષનો પુત્ર છે.
Read full article on Gujarati Jagran