top
Rajkot News:ખાંભા ઇન્ડસ્ટ્રીયલમાં ચડ્ડી બનિયાનધારી ટોળકી ત્રાટકી, 5 કારખાનામાં ચોરી
Rajkot News:રાજકોટ નજીક આવેલા ખાંભા ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં મોડી રાત્રે ચડ્ડી-બનીયાનધારી તસ્કર ટોળકીએ આતંક મચાવ્યો છે. ખાંભા આવેલા પાંચ જેટલા કારખાનાઓને નિશાન બનાવી ચોરીનો પ્રયાસ કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
Read full article on Gujarati Jagran