top
Rajkot: ‘ફરાળી’માં ભેળસેળ કરી શ્રદ્ધાને અભડાવનારા ધંધાર્થીઓ ઉપર મનપાની ધોંસ, 98 કિલો અખાદ્ય વાસી જથ્થાનો નાશ કરાયો
Rajkot News: 1 કિલો ફરાળી લોટની કિંમત 100 રૂપિયાની આસપાસ છે. જ્યારે તેમાં ઘઉં અને મકાઈનો લોટ મિક્સ કરી દેવામાં આવે છે, જેના કિલોનો ભાવ 20 થી 25 રૂપિયાની આસપાસ છે. આમ સસ્તા ભાવનો લોટ ફરાઈ લોટમાં ભેળવીને ભક્તોને પધરાવી દેવામાં આવે છે.
Read full article on Gujarati Jagran