education
Review / done : સરકારી કોલેજો ખાલી, પ્રાઇવેટવાળાને જલસા... ગુજરાત યુનિવર્સિટીમાં PG ની અડધોઅડધ અને UG ની 20 હજાર સીટો ખાલી – જુઓ Video
ગુજરાત યુનિવર્સિટી સહિત રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં સ્નાતક (UG) અને અનુસ્નાતક (PG) અભ્યાસક્રમમાં હજારો બેઠકો ખાલી રહી ગઈ છે. GCAS (ગુજરાત કોમન એડમિશન સિસ્ટમ) દ્વારા આઠ રાઉન્ડ પૂર્ણ થયા હોવા છતાં પ્રવેશ પ્રક્રિયા હજુ સપ્ટેમ્બરમાં પણ ચાલુ છે.
Read full article on Tv9 Gujarati