top
RG Kar કેસમાં મોટો વળાંક: પૂર્વ TMC ધારાસભ્ય નિર્મલ ઘોષની ધરપકડ બાદ ભીડનો હુમલો,પોલીસ સ્ટેશન બહાર ઈંડા ફેંકાયા
પશ્ચિમ બંગાળના ચર્ચિત RG Kar રેપ-મર્ડર કેસમાં ફરી એકવાર મોટો વળાંક આવ્યો છે. 2024માં કોલકાતાની RG Kar Medical College and Hospitalમાં મહિલા ડૉક્ટર સાથે થયેલા બળાત્કાર અને હત્યાના કેસમાં હવે મૃતદેહના કથિત ઉતાવળભર્યા અંતિમ સંસ્કારને લઈને તપાસ આગળ વધી રહી છે. આ મામલે પૂર્વ તૃણમૂલ કોંગ્રેસ (TMC) ધારાસભ્ય નિર્મલ ઘોષની ધરપકડ બાદ શુક્રવારે તેમને કોર્ટમાં [...]
Read full article on Gujaratmitra