politics
'રીલ્સ છોડો, આત્મકથા વાંચો', PM મોદીની Gen-Z ને ટકોર, કહ્યું- 'શોર્ટકટ જિંદગી ટૂંકી કરી શકે છે'
પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના પુસ્તક વિમોચન વખતે PM મોદીએ યુવાનોને શોર્ટકટ છોડી આત્મકથાઓ વાંચવા અને જીવનમાં સંઘર્ષમાંથી શીખવાની અપીલ કરી.
Read full article on Gujarati Jagran