business
રિલાયન્સ ફાઉન્ડેશન સ્કોલરશિપ : 5,100 વિદ્યાર્થીઓને મળશે ₹6 લાખ સુધીની આર્થિક સહાય
મુંબઈ: ભારતના સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રિલાયન્સ ફાઉન્ડેશને તેની ફ્લેગશિપ ‘રિલાયન્સ ફાઉન્ડેશન સ્કોલરશિપ્સ 2026-27’ માટે અરજીઓ ખુલ્લી મુકવાની જાહેરાત કરી છે. આ કાર્યક્રમ હેઠળ સમગ્ર દેશના 5,100 પ્રથમ વર્ષના ગ્રેજ્યુએટ (UG) અને પોસ્ટગ્રેજ્યુએટ (PG) વિદ્યાર્થીઓને આર્થિક સહાય અર્પણ કરવામાં આવશે. શિષ્યવૃત્તિ અને મુખ્ય લાભો આ સ્કોલરશિપ પ્રોગ્રામ હેઠળ પસંદગી પામેલા વિદ્યાર્થીઓને નીચે મુજબ આર્થિક સહાય પૂરી [...]
Read full article on Chitralekha