politics
₹17 હજાર આપીને 54 લાખ ખેડૂતોની મજાક કરી, ખેડૂત પેકેજ મુદ્દે ઇસુદાન ગઢવીના સરકાર પર પ્રહાર
AAP પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ આક્ષેપ કર્યો કે 108 અછતગ્રસ્ત તાલુકામાંથી માત્ર 4 જિલ્લામાં મર્યાદિત સહાય આપી ખેડૂતોની મજાક કરાઈ.
Read full article on Etv Bharat