Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

તમારા ખિસ્સામાં રહેલો ₹20 નો સિક્કો નકલી તો નથી ને?, UPના સહારનપુરમાંથી મળ્યા ₹1.20 લાખના નકલી સિક્કા

📰 Gujaratsamachar 🕐 1 min read 📅 September 12, 2026 👁 1 views
તમારા ખિસ્સામાં રહેલો ₹20 નો સિક્કો નકલી તો નથી ને?, UPના સહારનપુરમાંથી મળ્યા ₹1.20 લાખના નકલી સિક્કા
સહારનપુર પોલીસે ₹20ના નકલી સિક્કાઓનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. કુલદીપ અને વિપિન નામના બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેઓ આશરે ₹1.20 લાખના નકલી સિક્કા બજારમાં વટાવતા હતા. તેઓને ₹4,000ના સિક્કા વટાવવા બદલ ₹400 કમિશન મળતું હતું. પોલીસે સિક્કાના મુખ્ય સપ્લાયર અને ઉત્પાદન સ્થળની તપાસ શરૂ કરી છે.
Read full article on Gujaratsamachar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan