politics
RTI હેઠળ સરકારી રેકોર્ડની તપાસ હવે અરજીકર્તાએ 'એકલા' જ કરવી પડશે: ગુજરાત હાઈકોર્ટનો નિર્દેશ
RTI Records Inspection Rule: ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ અનુસાર RTI અરજીકર્તાએ સરકારી દસ્તાવેજોની તપાસ એકલા જ કરવી પડશે, અન્ય વ્યક્તિને સાથે નહીં રાખી શકાય.
Read full article on Gujarati Jagran