politics
દિવ્યાંગજનો માટે મોટા સમાચાર, હવે ગુજરાતમાં સાઇડકાર વાળી મોટરસાઇકલને મળશે RTO મંજૂરી
ગુજરાત સરકારે દિવ્યાંગજનો અને મનો-દિવ્યાંગો માટે મોટો નિર્ણય લીધો છે. હવે સાઇડકાર જોડાયેલી મોટર સાયકલના રજીસ્ટ્રેશન અને ફેરફાર માટે RTO મંજૂરી આપશે. જાણો નિયમો અને શરતો.
Read full article on Gujarati Jagran