breaking
સામાન્ય જનતાને મોટી રાહત : સસ્તા ભાવે મળશે ડુંગળી, સરકારે શરૂ કરી 'કાંદા એક્સપ્રેસ'
ડુંગળીના વધતા ભાવને અંકુશમાં લેવા કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. હવે ₹60-70 પ્રતિ કિલો વેચાતી ડુંગળી, ગ્રાહકોને NAFED અને NCCF દ્વારા ₹35 પ્રતિ કિલોના રાહતદરે મળશે. નાસિકથી 'કાંદા એક્સપ્રેસ' દ્વારા ચેન્નાઈ, દિલ્હી સહિતના શહેરોમાં ડુંગળીનો જથ્થો મોકલાશે. તહેવારોમાં સામાન્ય જનતાને રાહત આપવા સરકારે આ પગલું ભર્યું છે.
Read full article on Gujaratsamachar