politics
સાર્વજનિક ગણેશોત્સવ : શ્રધ્ધા સજાવટ સામાજિક સંદેશનો સમન્વય
અમદાવાદ : શહેરમાં ગણેશોત્સવની ભવ્ય ઉજવણી થઇ રહી છે. મોટી સંખ્યામાં લોકો ઘરમાં વિનાયકને સ્થાપી ઉત્સવ દરમિયાન પૂજા અર્ચના અનુષ્ઠાન કરે છે. આ સાથે શહેરના પૂર્વ અને પશ્વિમ વિસ્તારમાં સાર્વજનિક ગણેશોત્સવમાં પણ વિશાળ પંડાલ જોવા મળી રહ્યા છે. ગજાનંદ ગણપતિના ભક્તોએ સાર્વજનિક ગણેશોત્સવને ઉજવણીની સાથે સર્જનાત્મક અને કલાત્મક બનાવવાના પ્રયાસો કર્યા છે.-શહેરના ભદ્ર વિસ્તારમાં ગણેશ [...] The post સાર્વજનિક ગણેશોત્સવ : શ્રધ્ધા સજાવટ સામાજિક સંદેશનો સમન્વય appeared first on chitralekha .
Read full article on Chitralekha