top
સાતમ-આઠમ પર ફરવા નીકળેલ બસનો અકસ્માત
અમદાવાદથી સાપુતારા જઈ રહેલી રાજ ટ્રાવેલ્સની લક્ઝરી બસને અકસ્માત નડ્યો. સામગહાન-માલેગામ હાઈવે પર ચઢાણ ચઢતી વખતે અચાનક બસ બંધ પડી જતા બસ રિવર્સમાં ધસી ગઈ હતી. મહત્વનું છે કે બસ રિવર્સમાં જતાં માર્ગ સાઈડના ખાડામાં ઉતરી ગઈ હતી અને ત્યારબાદ રસ્તા પાસેની ભેખડ સાથે અથડાઈને અટકી ગઈ હતી. જોકે ભેખડ સાથે બસ અથડાતા મોટી દુર્ઘટના ટળી હતી અને બસમાં સવાર 54 મુસાફરોનો ચમત્કારિક બચાવ થયો હતો.
Read full article on News18 Gujarati