top
સાઉદી અરેબિયાથી દિલ્હી આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બોમ્બની ચિઠ્ઠી મળતાં અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ, તમામ 32 મુસાફરો સુરક્ષિત
સાઉદી અરેબિયાથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટિશ્યુ પેપર પર બોમ્બ હોવાની ચિઠ્ઠી મળતાં અમદાવાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું. 32 મુસાફરો સુરક્ષિત.
Read full article on Gujarati Jagran