top
સાઉદી અરેબિયાથી દિલ્હી જતી ફ્લાઈટનું અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડીંગ
(જી.એન.એસ) તા. ૩૧ અમદાવાદ, શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સોમવારે એર ઇન્ડિયા એક્સપ્રેસની એક ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સાઉદી અરેબિયાના દમામ શહેરથી દિલ્હી જઈ રહેલી આ ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળતાં જ સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક હરકતમાં આવી ગઈ હતી અને વિમાનને રસ્તામાંથી ડાયવર્ટ કરીને અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષિત [...]
Read full article on Gnsnews