top
સાવધાન! ટ્રેનના આ ડબ્બામાં ભૂલથી પણ પગ મુક્યો તો ખિસ્સું ખાલી થઈ જશે, રેલવેએ વસૂલ્યો કરોડોનો દંડ!
રેલવેમાં જન વિશ્વાસ બિલ લાગુ થતાં મહિલા કોચમાં અનાધિકૃત પ્રવેશ પર રૂ. 2500 અને સ્મોકિંગ પર રૂ. 2000નો કડક દંડ નક્કી કરાયો છે. જાણો RPFના નવા નિયમો અને વસૂલાયેલા દંડના આંકડા.
Read full article on Gujarati Jagran